$[Co(NH_3)_4 Cl(NO_2)] Cl$ નું $IUPAC$ નામ શું છે?

  • A
    ટેટ્રાએમાઈનક્લોરિડોનાઈટ્રિટો-$N$-કોબાલ્ટ$(III)$ ક્લોરાઈડ
  • B
    ટેટ્રાએમાઈનક્લોરિડોનાઈટ્રોકોબાલ્ટ$(II)$ ક્લોરાઈડ
  • C
    ટેટ્રાએમાઈનક્લોરિડોનાઈટ્રોકોબાલ્ટ$(I)$ ક્લોરાઈડ
  • D
    ટેટ્રાએમાઈનક્લોરિડોડાયનાઈટ્રોકોબાલ્ટ$(III)$ ક્લોરાઈડ

Explore More

Similar Questions

સંયોજન $[Ag(NH_3)_2][Ag(CN)_2]$ નું નામ શું છે?

$K[Co(CO)_4]$ માં $Co$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

સાચા અને ખોટા વિધાનો ઓળખો:
$(a)$ પ્રક્રિયા $F_2 + O_2 \to O_2F_2$ માં,ઓક્સિજન ઓક્સિડેશનકર્તા છે.
$(b)$ $HClO, HClO_2, HClO_3$ અને $HClO_4$ માંથી,$HClO_2$ સૌથી પ્રબળ એસિડ છે.
$(c)$ $[Ni(CO)_4]$ માં નિકલનો ઓક્સિડેશન આંક શૂન્ય છે.
$(d)$ પ્રક્રિયા $BaO_2 + H_2SO_4 \to BaSO_4 + H_2O_2$ એ રેડોક્ષ પ્રક્રિયા છે.
સાચો ક્રમ કયો હશે?

Difficult
View Solution

$K_3[Cr(C_2O_4)_3]$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક અને સવર્ગ આંક અનુક્રમે શું છે?

સવર્ગ સંયોજન $K_4[Ni(CN)_4]$ માં નિકલનો ઓક્સિડેશન આંક કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo