નીચે દર્શાવેલ સંકીર્ણનું $IUPAC$ નામ શું છે? $K_3[Co(ox)_3]$

  • A
    ટ્રાયપોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટોકોબાલ્ટેટ $(III)$
  • B
    પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટકોબાલ્ટેટ $(III)$
  • C
    પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટકોબાલ્ટ $(III)$
  • D
    પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટોકોબાલ્ટેટ $(III)$

Explore More

Similar Questions

$IUPAC$ નામકરણ મુજબ,સંકીર્ણ $[Co(H_2O)_4(NH_3)_2]Cl_3$ નું નામ શું છે?

ડાયમરીક હાઈડ્રોક્સો બ્રીજ સંયોજન $[(H_2O)_4Cr(OH)_2Cr(H_2O)_4]^{4+}$ માં ક્રોમીયમનો ઓક્સિડેશન આંક કેટલો છે?

Difficult
View Solution

$[Cr(NH_3)_6]Cl_3$ માં $Cr$ ની ઓક્સિડેશન અવસ્થા ....... છે.

$K[Co(CO)_4]$ માં $Co$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

સંકીર્ણ આયન $[Fe(CN)_6]^{3-}$ નું નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo