સંયોજન $(NH_4)_2[Ni(C_2O_4)_2(H_2O)_2]$ નું $IUPAC$ નામ શું છે?

  • A
    નિકલ $(II)$ ડાયએમિનો ડાયઓક્ઝેલેટો ડાયએક્વેટ
  • B
    ડાયઓક્ઝેલેટો ડાયએમિનો ડાયએક્વો નિકલેટ $(III)$
  • C
    એમોનિયમ ડાયએક્વાબિસ (ઓક્ઝેલેટો) નિકલેટ $(II)$
  • D
    $Ni$ ડાયઓક્ઝેલેટો ડાયએક્વા $(II)$ એમિનેટ

Explore More

Similar Questions

નીચેના સંકીર્ણનું $IUPAC$ નામ જણાવો: $[Cr(NH_{3})_{3}(H_{2}O)_{3}]Cl_{3}$

$Cr(CO)_6$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

નીચેની સવર્ગ સ્પીસીઝમાં ધાતુઓના ઓક્સિડેશન આંક જણાવો:
$(i) [Co(H_{2}O)(CN)(en)_{2}]^{2+}$
$(ii) [CoBr_{2}(en)_{2}]^{+}$
$(iii) [PtCl_{4}]^{2-}$
$(iv) K_{3}[Fe(CN)_{6}]$
$(v) [Cr(NH_{3})_{3}Cl_{3}]$

$Na_{4}[Fe(CN)_{5}(NOS)]$ માં આયર્ન (iron) ની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે?

$Fe(CO)_5$,$VO^{2+}$ અને $WO_3$ માં ધાતુઓના ઓક્સિડેશન આંકનો સરવાળો $.........$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo