$Fe^{2+}$ અને ડાયમિથાઈલ ગ્લાયોક્સાઈમની પ્રક્રિયાથી મળતા લાલ રંગના સંકીર્ણ $[Fe(C_4H_7O_2N_2)_2]$ નું $IUPAC$ નામ શું છે?

  • A
    બિસ (ડાયમિથાઈલ ગ્લાયોક્સાઈમ) ફેરેટ $(II)$
  • B
    બિસ (ડાયમિથાઈલ ગ્લાયોક્સિમેટો) આયર્ન $(II)$
  • C
    બિસ ($2, 3-$ બ્યુટેનડાયોલ ડાયોક્સિમેટો) આયર્ન $(II)$
  • D
    બિસ ($2, 3-$ બ્યુટેનડાયોન ડાયોક્સિમેટો) આયર્ન $(II)$

Explore More

Similar Questions

$[(CO)_5Mn - Mn(CO)_5]$ નુ $IUPAC$ નામ ........... થશે.

Difficult
View Solution

સંકીર્ણ સંયોજન $[Co(NH_3)_4(H_2O)Br](NO_3)_2$ નું $IUPAC$ નામ શું છે?

$Tris(ethylenediamine)cobalt(III)$ સલ્ફેટ સંકીર્ણનું સૂત્ર શું છે?

$[Ag(NH_{3})_{2}][Ag(CN)_{2}]$ સંકીર્ણમાં બે સિલ્વર આયનોના ઓક્સિડેશન આંકનો સરવાળો $....$ છે.

$[CrF_2(en)_2]Cl$ માટે સાચું $IUPAC$ નામ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo