$A, B$ અને $C$ ની કુલ ઉંમર $185$ વર્ષ છે. $B$ ની ઉંમર $A$ કરતા બમણી છે અને $C$ ની ઉંમર $A$ કરતા $17$ વર્ષ વધારે છે. તો $A, B$ અને $C$ ની અનુક્રમે ઉંમર (વર્ષમાં) કેટલી હશે?

  • A
    $40, 86$ અને $59$
  • B
    $42, 84$ અને $59$
  • C
    $40, 80$ અને $65$
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

અંજુ અને સંધ્યાની હાલની ઉંમરનો ગુણોત્તર $13: 17$ છે. $4$ વર્ષ પહેલાં તેમની ઉંમરનો ગુણોત્તર $11: 15$ હતો. તો $6$ વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર શું હશે?

એક વ્યક્તિને તેની ઉંમર વર્ષમાં જણાવવા માટે કહેવામાં આવ્યું. તેનો જવાબ હતો,"મારી આજથી ત્રણ વર્ષ પછીની ઉંમર લો,તેને $3$ વડે ગુણો અને તેમાંથી મારી ત્રણ વર્ષ પહેલાની ઉંમરના ત્રણ ગણા બાદ કરો,તો તમને ખબર પડશે કે હું કેટલા વર્ષનો છું". તે વ્યક્તિની ઉંમર કેટલી હશે? (વર્ષમાં)

$3 \text{ વર્ષ}$ પહેલાં,$5$ સભ્યોના પરિવારની સરેરાશ ઉંમર $17 \text{ વર્ષ}$ હતી. એક બાળકનો જન્મ થતાં,આજે પણ પરિવારની સરેરાશ ઉંમર તેટલી જ છે. તો બાળકની ઉંમર કેટલી હશે? $(\text{વર્ષમાં})$

અશોકની ઉંમર અને પ્રદીપની ઉંમરનો ગુણોત્તર $4:3$ છે. $6$ વર્ષ પછી અશોક $26$ વર્ષનો થશે. તો અત્યારે પ્રદીપની ઉંમર કેટલી હશે? (વર્ષમાં)

એક પુરુષ તેની પત્ની કરતાં $3$ વર્ષ મોટો છે અને તેના પુત્ર કરતાં ચાર ગણો મોટો છે. જો પુત્ર $3$ વર્ષ પછી $15$ વર્ષનો થતો હોય, તો પત્નીની વર્તમાન ઉંમર કેટલી છે? (વર્ષમાં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo