માઉન્ટ એવરેસ્ટ પર હવાની ઘનતા સમુદ્ર સપાટી કરતા ઓછી હોય છે. પર્વતારોહકોને જણાય છે કે થોડા કલાકોની એક સફર માટે,તેમને જરૂરી વધારાનો ઓક્સિજન સમુદ્ર સપાટી પર (દબાણ $1 \, atm$,તાપમાન $27^{\circ}C$) $30,000 \, cc$ જેટલો થાય છે. માઉન્ટ એવરેસ્ટની આસપાસનું તાપમાન $-73^{\circ}C$ છે અને ઓક્સિજન સિલિન્ડરની ક્ષમતા $5.2 \, L$ છે તેમ ધારીએ,તો સિલિન્ડરમાં (સ્થળ પર) $O_2$ ને કયા દબાણે ભરવો જોઈએ .... $atm$?

  • A
    $3.86$
  • B
    $5.00$
  • C
    $5.77$
  • D
    $1$

Explore More

Similar Questions

એક વાયુનું આણ્વીય વજન $44$ છે. $0^\circ C$ તાપમાને અને $2 \, atm$ દબાણે આ વાયુના $2.2 \, g$ દ્વારા રોકાયેલ કદ ....... $lit$ હશે.

જો એક આદર્શ વાયુનું કદ $27^{\circ}C$ તાપમાને $V$ હોય અને તેને અચળ દબાણે ગરમ કરવામાં આવે જેથી તેનું કદ $1.5V$ થાય,તો અંતિમ તાપમાનનું મૂલ્ય ....... $^{\circ}C$ હશે.

જ્યારે સાયકલના ટાયરમાં હવા ભરવામાં આવે છે, ત્યારે ટાયરમાં રહેલી હવાનું કદ અને દબાણ બંને વધે છે. આ કિસ્સામાં બોઈલના નિયમ વિશે શું કહી શકાય?

એકપરમાણ્વીય વાયુ માટે વાતાવરણીય દબાણે કદ-તાપમાનનો આલેખ ($V$ એ $m^3$ માં,$T$ એ $^{\circ}C$ માં) કયો છે?

$8 \, g$ $O_2$ ને અનુરૂપ અવસ્થાનું સમીકરણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo