આલ્કલી ધાતુ હેલાઈડ્સ પાણીમાં દ્રાવ્ય છે પરંતુ $LiF$ અદ્રાવ્ય છે કારણ કે

  • A
    તે ઉભયગુણી છે
  • B
    $Li-F$ બંધ અત્યંત આયનીય છે
  • C
    તેની લેટીસ ઉર્જા ઊંચી છે
  • D
    $Li^+$ આયન સૌથી ઓછું જલીયકરણ પામે છે

Explore More

Similar Questions

$Li$,$K$,$Cs$,$Rb$ માંથી કેટલા આલ્કલી ધાતુઓ છે જેમની આયનીકરણ એન્થાલ્પી $400 \ kJ \ mol^{-1}$ કરતા વધારે છે અને તે સ્થાયી સુપર ઓક્સાઇડ બનાવે છે? $.......$

સીઝિયમનો ઉપયોગ શેમાં થાય છે?

$NaOH$ નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા બનાવવામાં આવે છે?

નીચેનામાંથી કયો ધાતુ આયન સ્નાયુના સંકોચનમાં મહત્વની ભૂમિકા ભજવે છે?

${800\,^o}C$ તાપમાને સોડિયમ નાઈટ્રેટને ગરમ કરતાં કઈ નીપજ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo