એલોગેમી (પર-પરાગનયન) માટે સૌથી વધુ અનુકૂળ પરિસ્થિતિ કઈ છે?

  • A
    સમપક્વતા (Homogamy)
  • B
    સંવૃત પુષ્પતા (Cleistogamy)
  • C
    એકલિંગતા (Dicliny)
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સામાન્ય રીતે સ્વ-પરાગનયનને પ્રોત્સાહન આપતું નથી?

એક એકલિંગી (dioecious) સપુષ્પી વનસ્પતિ કોને અટકાવે છે?

આ એક જનીનિક ક્રિયાવિધિ છે જે સ્વપરાગનયનને રોકવા માટે સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણ અથવા પરાગનલિકાના વિકાસને અવરોધે છે,જેનાથી ફલન અટકે છે.

એકસદની (Monoecious) વનસ્પતિઓ જેમાં એકલિંગી પુષ્પો હોય છે,તે શું અટકાવશે $:$

નીચે પૈકી કઈ વનસ્પતિમાં ગેઈટેનોગેમી (geitonogamy) અને સ્વફલન (autogamy) બંને અટકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo