$Cu^{2+}$,$Ni^{2+}$ અને $Zn^{2+}$ ધાતુ આયનોના એમાઈન સંકીર્ણોના આકારો અનુક્રમે કયા છે?

  • A
    સમચોરસ,અષ્ટફલકીય,સમચતુષ્ફલકીય
  • B
    અષ્ટફલકીય,સમચોરસ,સમચતુષ્ફલકીય
  • C
    સમચોરસ,સમચતુષ્ફલકીય,અષ્ટફલકીય
  • D
    સમચતુષ્ફલકીય,સમચોરસ,અષ્ટફલકીય

Explore More

Similar Questions

$[Fe(CN)_6]^{4-}$ આયનનો આકાર કેવો છે?

સંકીર્ણ $[MnCl_6]^{3-}$ માટે સંકરણનો પ્રકાર અને ચુંબકીય ગુણધર્મ અનુક્રમે કયા છે?

જો મધ્યસ્થ ધાતુ આયન અષ્ટફલકીય સંકીર્ણ બનાવે તો તેનો સવર્ગ આંક (coordination number) કેટલો હોય છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$ (સંકીર્ણ/જાતિ) List-$II$ (આકાર અને ચુંબકીય ચાકમાત્રા)
$A$. $[Ni(CO)_4]$ $I$. સમચતુષ્ફલકીય,$2.8 \ BM$
$B$. $[Ni(CN)_4]^{2-}$ $II$. સમતલીય ચોરસ,$0 \ BM$
$C$. $[NiCl_4]^{2-}$ $III$. સમચતુષ્ફલકીય,$0 \ BM$
$D$. $[MnBr_4]^{2-}$ $IV$. સમચતુષ્ફલકીય,$5.9 \ BM$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$Ni^{2+}$ ની $Cl^{-}$,$CN^{-}$ અને $H_2O$ સાથેની પ્રક્રિયાથી બનતા સંકીર્ણ સંયોજનોના ભૌમિતિક આકારો અનુક્રમે કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo