જ્યારે $1.0 \ mol$ એસિટોન જલીય $NaOH$ ની હાજરીમાં $1.0 \ mol$ બ્રોમિન સાથે સંપૂર્ણપણે પ્રક્રિયા કરે છે ત્યારે ઉત્પન્ન થતા બ્રોમોફોર્મ $(CHBr_{3})$ નું પ્રમાણ ($mol$ માં) $......$ છે.

  • A
    $\frac{1}{3}$
  • B
    $\frac{2}{3}$
  • C
    $1$
  • D
    $2$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ કઈ છે?

નીચેનામાંથી કોનું ઝિંક અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે રિડક્શન કરવાથી અનુરૂપ હાઇડ્રોકાર્બન મળે છે?

આપેલ સંયોજનમાં,$LiAlH_4$ (લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ) અને $NaBH_4$ (સોડિયમ બોરોહાઇડ્રાઇડ) દ્વારા અનુક્રમે કેટલા ક્રિયાશીલ સમૂહોનું રિડક્શન થાય છે? (ધારો કે સંયોજનમાં એસ્ટર,એસિડ,કીટોન અને આલ્ડિહાઇડ સમૂહ છે).

કીટોનનું ક્લેમેન્સન રિડક્શન શેમાં કરવામાં આવે છે?

બેન્ઝાલ્ડિહાઈડની પ્રક્રિયક $X$ સાથેની પ્રક્રિયાથી નીપજ $Y$ બનતી હોય,તો તેવો સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo