ઓઝોન અણુનો કોણીય આકાર શેનો બનેલો છે?

  • A
    $1 \sigma$ અને $1 \pi$ બંધ,બંધકોણ $109^{\circ}$
  • B
    $2 \sigma$ અને $1 \pi$ બંધ,બંધકોણ $117^{\circ}$
  • C
    $2 \sigma$ અને $2 \pi$ બંધ,બંધકોણ $120^{\circ}$
  • D
    $1 \sigma$ અને $2 \pi$ બંધ,બંધકોણ $60^{\circ}$

Explore More

Similar Questions

આપેલા અણુઓમાં આયનીય લાક્ષણિકતાના વધતા ક્રમમાં બંધને ગોઠવો: $LiF, K_2O, N_2, SO_2$ અને $ClF_3$.

ખોટું વિધાન પસંદ કરો.

Difficult
View Solution

આપેલ બંધારણ મુજબ થાયોસાયનેટ આયન $(SCN^-)$ માં $C$ પરમાણુ પરનો ફોર્મલ ચાર્જ ગણો.

નીચેના તત્વોના પરમાણુઓ માટે લુઈસ ટપકાં સંજ્ઞાઓ (Lewis dot symbols) લખો: $Mg$,$Na$,$B$,$O$,$N$,$Br$.

નીચેના અણુઓ/આયનો માટે,અષ્ટકનો નિયમ પળાય છે કે નહીં તે ઓળખો. કારણ આપો.
$(1)$ $PCl_5$ $(2)$ $SF_6$ $(3)$ $PF_5$ $(4)$ $NH_4^+$ $(5)$ $BeCl_2$ $(6)$ $NCl_3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo