$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા તારાની કોણીય ઝડપ કેટલી હોવી જોઈએ જેથી તેના વિષુવવૃત્ત પરથી પદાર્થ મુક્ત થઈ શકે?

  • A
    $\sqrt{\frac{2GM^2}{R}}$
  • B
    $\sqrt{\frac{2GM}{g}}$
  • C
    $\sqrt{\frac{2GM}{R^3}}$
  • D
    $\sqrt{\frac{2GR}{M}}$

Explore More

Similar Questions

એક રોકેટ $10 \ km/s$ ના વેગ સાથે છોડવામાં આવે છે. જો પૃથ્વીની ત્રિજ્યા $R$ હોય,તો તેના દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી મહત્તમ ઊંચાઈ કેટલી હશે ($R$ માં)?

પૃથ્વીની વર્તમાન ત્રિજ્યા $(R = 6400 \ km)$ ને કેટલા કિલોમીટર સુધી સંકોચવી જોઈએ જેથી નિષ્ક્રમણ વેગ $10$ ગણો વધે? ............ $km$.

નિષ્ક્રમણ ઉર્જા (Escape energy) ની વ્યાખ્યા આપો. તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો.

એક પદાર્થને પૃથ્વીની સપાટી પરથી પૃથ્વીના નિષ્ક્રમણ વેગ કરતા $x$ ગણા વેગથી $(x < 1)$ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. પૃથ્વીના કેન્દ્રથી તે મહત્તમ કેટલી ઊંચાઈ સુધી પહોંચશે? (પૃથ્વીની ત્રિજ્યા $R$ છે)

પૃથ્વીની સપાટી પરથી $1\, kg$ દળ ધરાવતા પદાર્થ માટે નિષ્ક્રમણ વેગ $11.2\, km/s$ છે. તો $100\, kg$ દળ ધરાવતા પદાર્થ માટે નિષ્ક્રમણ વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo