નીચેના સંયોજનોને તેમના ઉત્કલનબિંદુના વધતા ક્રમમાં ગોઠવો:
$i$. બ્રોમોમિથેન
$ii$. બ્રોમોફોર્મ
$iii$. ક્લોરોમિથેન
$iv$. ડાયબ્રોમોમિથેન

  • A
    $iii < i < iv < ii$
  • B
    $iv < iii < i < ii$
  • C
    $ii < iii < i < iv$
  • D
    $i < ii < iii < iv$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?

$2$-બ્રોમોપેન્ટેનને ઈથેનોલિક પોટેશિયમ ઈથોક્સાઈડ $(C_2H_5OK)$ સાથે ગરમ કરતા મુખ્ય નીપજ કઈ મળે છે?

નીચેનામાંથી કયું સંયોજન $S_N1$ પ્રક્રિયા દ્વારા રેસેમિક મિશ્રણ આપશે?

Difficult
View Solution

એપ્રોટીક દ્રાવકમાં સૌથી નિર્બળ કેન્દ્રાનુરાગી (nucleophile) કયું છે?

$2-$બ્રોમોબ્યુટેનને સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે ત્યારે બનતી નીપજ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo