ફૂગનું ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ સાથેના સહજીવનને શું કહે છે?

  • A
    લાઈકેન
  • B
    માયકોરાઈઝા (કવકમૂળ)
  • C
    સ્લાઈમ મોલ્ડ
  • D
    ન્યુરોસ્પોરા

Explore More

Similar Questions

એક્ટોમાયકોરાઇઝા (બાહ્ય કવકમૂળ) માં,ફૂગ સામાન્ય રીતે કયા વર્ગની હોય છે?

$..........$ ની બીજાણુધાનીમાં,કોલ્યુમેલા જેવી વિશિષ્ટ રચના જોવા મળે છે.

મનુષ્યમાં દાદર (ringworm) રોગ માટે જવાબદાર રોગકારક $Microsporum$ એ કઈ સૃષ્ટિના સજીવોને સમાન છે?

ફૂગના આ વર્ગમાં અલિંગી બીજાણુઓ જોવા મળતા નથી.

નીચેનામાંથી કયા સજીવોના કોષોમાં હરિતકણનો અભાવ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo