$NTP$ પર હાઇડ્રોજન વાયુના અણુની સરેરાશ સ્થાનાંતરીય ગતિઊર્જા કેટલી હશે? [બોલ્ટ્ઝમેન અચળાંક $k_B = 1.38 \times 10^{-23} \text{ J/K}$]

  • A
    $0.186 \times 10^{-20} \text{ J}$
  • B
    $0.372 \times 10^{-20} \text{ J}$
  • C
    $0.56 \times 10^{-20} \text{ J}$
  • D
    $5.6 \times 10^{-20} \text{ J}$

Explore More

Similar Questions

સાર્વત્રિક વાયુ અચળાંકનું મૂલ્ય $8.3\, J/mol/K$ છે. $-73^{\circ}C$ તાપમાને $32\, g$ ઓક્સિજનની સરેરાશ ગતિઊર્જા ...... $J$ થશે.

એક ફુગ્ગામાં $7^{\circ} C$ તાપમાને $5.0$ $g$ મોલ હિલિયમ વાયુ ભરેલો છે. ગણતરી કરો:
$(a)$ ફુગ્ગામાં રહેલા હિલિયમ પરમાણુઓની સંખ્યા,
$(b)$ તંત્રની કુલ આંતરિક ઉર્જા.

ચોક્કસ તાપમાને વાયુ માટે સરેરાશ રીતે,કઈ રાશિ તમામ અણુઓ માટે સમાન રહે છે?

જો પાત્રમાં વાયુનો $rms$ વેગ બમણો કરવામાં આવે,તો દબાણ ......... થશે.

એક ફ્લાસ્કમાં આર્ગોન અને ઓક્સિજન દળના $3: 2$ ના ગુણોત્તરમાં છે અને મિશ્રણ $27^{\circ} C$ તાપમાને રાખેલું છે. તેમના અણુ દીઠ સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo