નીલ-હરિત લીલને આ નામ આપવામાં આવ્યું છે કારણ કે તેમની પાસે લીલા રંજકદ્રવ્ય ક્લોરોફિલ ઉપરાંત એક વાદળી રંજકદ્રવ્ય હોય છે,જેને શું કહેવાય છે?

  • A
    ફાયકોસાયનિન
  • B
    ક્રોમોપ્લાઝમ
  • C
    સાયનોફાયસિન
  • D
    ફાયકોએરિથ્રિન

Explore More

Similar Questions

બેક્ટેરિયા અને અન્ય મોનેરા સજીવોમાં શું હોતું નથી?

આર્કિબેક્ટેરિયા યુબેક્ટેરિયાથી કઈ બાબતમાં અલગ પડે છે?

સાયનોબૅક્ટેરિયા .... તરીકે પણ ઓળખાય છે.

$Nostoc$ ના અભિકોષ (heterocyst) માટે નીચેનામાંથી શું સાચું નથી?

સાયનોબેક્ટેરિયાના કોષરસમાં પટલમય વિસ્તરણ જોવા મળે છે, જેને $.....$ કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo