પ્રોટીનનું દ્વિતીયક બંધારણ નક્કી કરતો બંધ કયો છે અથવા પ્રોટીનનું દ્વિતીયક બંધારણ શેના કારણે હોય છે?

  • A
    સવર્ગ સહસંયોજક બંધ
  • B
    સહસંયોજક બંધ
  • C
    હાઇડ્રોજન બંધ
  • D
    પેપ્ટાઇડ બંધ

Explore More

Similar Questions

ઝ્વિટર આયન (Zwitter ion) કોના દ્વારા બને છે?

આપેલ પ્રક્રિયામાં: $CH_3-CHCl-COOH \xrightarrow[(ii) H_2O]{(i) NH_3 (1 \text{ mole})} [X]$. નીપજ $[X]$ શું હશે?

જો કુદરતી રીતે મળી આવતા એમિનો એસિડની સંખ્યા $20$ હોય,તો ટ્રાઈપેપ્ટાઈડની મહત્તમ સંખ્યા કેટલી બનાવી શકાય?

$pH$ $6.0$ પર બફર કરેલા એલનાઇન (આઇસોઇલેક્ટ્રિક પોઇન્ટ $6.0$), ગ્લુટામિક એસિડ $(3.2)$, અને આર્જીનાઇન $(10.7)$ ના મિશ્રણના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. આ ત્રણ એમિનો એસિડનું શું થશે?

દરેક જીવંત કોષમાં સૌથી મહત્વપૂર્ણ ઉર્જા સ્ત્રોત $......$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo