મગજનો સ્ટેમ (brain stem) શેનો બનેલો છે?

  • A
    મધ્ય મગજ,પોન્સ,અનુમસ્તિષ્ક
  • B
    મધ્ય મગજ,પોન્સ,લંબમજ્જા (medulla oblongata)
  • C
    ડાયેન્સફાલોન,લંબમજ્જા,અનુમસ્તિષ્ક
  • D
    અનુમસ્તિષ્ક,બૃહદ મસ્તિષ્ક,લંબમજ્જા

Explore More

Similar Questions

Foramen of Monro એટલે શું?

કપાલ ચેતાઓ (cranial nerves) જે કાર્યમાં સંપૂર્ણપણે સંવેદી (sensory) છે તે કઈ છે?

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ $Hypothalamus$ (હાયપોથેલેમસ) / $Thalamus$ (થેલેમસ) જે શરીરનું તાપમાન,ભૂખ અને તરસનું નિયંત્રણ કરે છે.
$(2)$ $Bipolar$ (દ્વિધ્રુવીય) ચેતાકોષો ગર્ભીય અવસ્થા / $Cerebral$ $cortex$ (મસ્તિષ્ક બાહ્યક) માં જોવા મળે છે.

$3^{rd}$,$6^{th}$ અને $11^{th}$ મસ્તિષ્ક ચેતાઓ કઈ છે?

નીચેનામાંથી કયા અંગને દસમી મસ્તિષ્ક ચેતા (cranial nerve) દ્વારા ચેતાતંત્ર પૂરું પાડવામાં આવતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo