એક ગોલીય કેપેસિટરનું કેપેસિટન્સ $100 \ pF$ છે. જો બે ગોળાઓ વચ્ચેનું અંતર $1 \ cm$ હોય,તો કેપેસિટરના અંદરના ગોળાની ત્રિજ્યા કેટલી હશે ($cm$ માં)?

  • A
    $9$
  • B
    $10$
  • C
    $19$
  • D
    $20$

Explore More

Similar Questions

$+q$ અને $-q$ વીજભાર ધરાવતા બે સમાન વાહક ગોળાઓને હવામાં $d$ અંતરે રાખવામાં આવ્યા છે. દરેક ગોળાની ત્રિજ્યા $r$ છે અને તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર $d$ $(d \gg r)$ છે. આ બે ગોળાઓની સિસ્ટમનું કેપેસિટન્સ ગણો.

પૃથ્વીને $V$ ઘનફળ અને $A$ પૃષ્ઠફળ ધરાવતો એક વિદ્યુતભારિત સુવાહક ગોળો માનવામાં આવે છે. મુક્ત અવકાશમાં પૃથ્વીનું કેપેસિટન્સ કેટલું હશે? $(\epsilon_0 = \text{મુક્ત અવકાશની પરમિટિવિટી})$

એક ગોલીય કેપેસિટર પાસે $5 \text{ cm}$ ત્રિજ્યાનો બહારનો ગોળો અને $2 \text{ cm}$ ત્રિજ્યાનો અંદરનો ગોળો છે. જ્યારે અંદરનો ગોળો અર્થિંગ કરવામાં આવે છે,ત્યારે તેની કેપેસિટન્સ $C_1$ છે અને જ્યારે બહારનો ગોળો અર્થિંગ કરવામાં આવે છે,ત્યારે તેની કેપેસિટન્સ $C_2$ છે. તો $\frac{C_1}{C_2}$ શું થાય?

કેપેસીટન્સનું પરિમાણ શું છે?

એક ગોલીય કેપેસિટરમાં બહારના ગોળાની ત્રિજ્યા $R$ છે. બહારના અને અંદરના ગોળાની ત્રિજ્યાઓનો તફાવત $x$ છે. તેની કેપેસિટન્સ કોના પ્રમાણમાં છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo