અંતઃકણાભસૂત્રીય પટલ પર જોવા મળતા $ETS$ ના વાહકો અને ઉત્સેચકોમાં સંકુલ $I$ અને $IV$ અનુક્રમે . . . . . . અને . . . . . . છે.

  • A
    $NADH$ ડિહાઈડ્રોજીનેઝ અને સાયટોક્રોમ $c$ ઓક્સિડેઝ
  • B
    $NADH$ ડિહાઈડ્રોજીનેઝ અને $FADH_2$
  • C
    સાયટોક્રોમ $bc_1$,સક્સિનેટ ડિહાઈડ્રોજીનેઝ
  • D
    $NADH$ ડિહાઈડ્રોજીનેઝ,સક્સિનેટ ડિહાઈડ્રોજીનેઝ

Explore More

Similar Questions

ઓક્સિડેટીવ ફોસ્ફોરાયલેશન દરમિયાન $NADH + H^+$ અને $FADH_2$ ના એક અણુમાંથી અનુક્રમે કેટલા $ATP$ અણુઓ ઉત્પન્ન થાય છે?

ઈલેક્ટ્રોન પરિવહન તંત્રના ઉત્સેચકો ..... માં આવેલા હોય છે.

ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાં અંતિમ ઓક્સિડેશન દરમિયાન,કયું સાયટોક્રોમ $O_2$ ને ઇલેક્ટ્રોન આપે છે?

આમાંથી કયા શ્વસન ઝેર અથવા ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન $(ETC)$ ના અવરોધકો છે?

નીચે બે વિધાનો આપેલા છે.
$\text{વિધાન}-I$: જારક શ્વસન દરમિયાન, $ETS$ કોષોને નુકસાન થતું અટકાવવા માટે તબક્કાવાર રીતે ઊર્જા મુક્ત કરે છે.
$\text{વિધાન}-II$: જારક શ્વસન દરમિયાન, $ETS$ પાણીના અણુઓ પૂરા પાડે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo