સેન્ટ્રિઓલનું સ્વયંજનન (duplication) કયા તબક્કા દરમિયાન થાય છે?

  • A
    $S-$તબક્કો
  • B
    પૂર્વાવસ્થા (Prophase)
  • C
    ભાજનાવસ્થા (Metaphase)
  • D
    $G_{2}$ તબક્કો

Explore More

Similar Questions

આંતરાવસ્થાના $G_{1}$ તબક્કા $(Gap\,1)$ ના સંદર્ભમાં સાચું વિધાન ઓળખો.

કયા તબક્કામાં કોષો જૈવસંશ્લેષણની દ્રષ્ટિએ સક્રિય હોય છે પરંતુ વિભાજન પામી શકતા નથી?

નવા કોષોનું નિર્માણ કયા ચક્ર દ્વારા થાય છે?

આપેલ આકૃતિમાં $G_2$ શું દર્શાવે છે?

કેટલાક વિભાજન પામતા કોષો કોષચક્રમાંથી બહાર નીકળીને એક નિષ્ક્રિય અવસ્થામાં પ્રવેશે છે,જેને ક્વાઈસેન્ટ અવસ્થા $(G_{0})$ કહેવાય છે. આ પ્રક્રિયા કોના અંતે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo