રેફ્રિજરેશનમાં ઠંડક માટે વપરાતું રસાયણ કયું છે?

  • A
    $CO_2$
  • B
    $NH_4OH$
  • C
    $NH_4Cl$
  • D
    પ્રવાહી $NH_3$

Explore More

Similar Questions

નીચેના પૈકી કયું સમૂહ-$15$ નું તત્વ તેના હાઇડ્રાઇડ સંયોજનોમાં હાઇડ્રોજન બંધ બનાવે છે?

જ્યારે કોપર ધાતુની સાંદ્ર $HNO_3$ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે બનતી મુખ્ય નીપજો કઈ છે?

સાંદ્ર $HNO_3$ ને લાંબો સમય રાખી મૂકતા તે કયા સંયોજનના નિર્માણને કારણે કથ્થઈ રંગનું બને છે?

નાઈટ્રોજન $N_2$ બનાવે છે,પરંતુ ફોસ્ફરસ $P_2$ બનાવે છે,જે તરત જ $P_4$ માં રૂપાંતરિત થાય છે. તેનું કારણ શું છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo