જાતિના નિર્ધારણ માટે જવાબદાર રંગસૂત્રોને શું કહેવામાં આવે છે?

  • A
    દૈહિક રંગસૂત્રો (Autosomes)
  • B
    લિંગી રંગસૂત્રો (Allosomes)
  • C
    વૈકલ્પિક કારકો (Multiple alleles)
  • D
    સંકર ઓજસ (Heterosis)

Explore More

Similar Questions

નર બાળકની રચના શુક્રકોષો પર આધાર રાખે છે કારણ કે

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ - $X$ રંગસૂત્રમાં યુક્રોમેટિનનું પ્રમાણ વધુ અને હેટરોક્રોમેટિનનું પ્રમાણ ઓછું હોય છે.
વિધાન $II$ - $X$ રંગસૂત્રનો સમજાત પ્રદેશ $Y$ રંગસૂત્ર કરતા ઓછા જનીનો ધરાવે છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા સાચા વિકલ્પની પસંદગી કરો:

એક દંપતીને $6$ બાળકો છે-$5$ છોકરીઓ અને $1$ છોકરો છે. તો હવે પછીના બાળકના છોકરી હોવાની ટકાવારી કેટલી છે ($, \%$ માં)?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (લિંગનિશ્ચયનની ક્રિયાવિધિ) કોલમ-$II$ (ઉદાહરણ)
$P$. $XO$ પ્રકાર $I$. તીતીઘોડો
$Q$. એકકીય-દ્વિકીય (Haplo-diploid) પ્રક્રિયા $II$. ડ્રોસોફિલા
$R$. $XY$ પ્રકાર $III$. મધમાખી

એક સજીવમાં,લિંગ નિશ્ચયન ગુણોત્તર $X/A = 1.5$ દ્વારા આપવામાં આવે છે. તો તે સજીવ..... બને છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo