નીચે આપેલ પરિપથ કોના સમતુલ્ય છે?

  • A
    $NOR$ ગેટ
  • B
    $OR$ ગેટ
  • C
    $AND$ ગેટ
  • D
    $NAND$ ગેટ

Explore More

Similar Questions

આપેલ લોજિક સર્કિટમાં $A=1$ અને $B=0$ છે. $Y_1$ અને $Y_2$ ના મૂલ્યો અનુક્રમે શું હશે?

કયા ગેટ માટે આઉટપુટ હાઈ (high) હોય છે,જો ઓછામાં ઓછું એક ઇનપુટ લો (low) હોય?

નીચે એક ટ્રુથ ટેબલ આપેલું છે. નીચેનામાંથી કયો લોજિક ગેટ આ ટ્રુથ ટેબલને અનુરૂપ છે?
$A: 0, 1, 0, 1$
$B: 0, 0, 1, 1$
$Y: 1, 0, 0, 0$

નીચેની આકૃતિ બે ઇનપુટ $A$ અને $B$ તથા આઉટપુટ $C$ ધરાવતું લોજિક ગેટ સર્કિટ દર્શાવે છે. $A$,$B$ અને $C$ ના વોલ્ટેજ વેવફોર્મ નીચે મુજબ છે. આ લોજિક સર્કિટ ગેટ કયો છે?

નીચેનામાંથી કયો ગેટ યુનિવર્સલ ગેટ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo