ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક $0.25$ છે. $40 \,m$ ત્રિજ્યાના વળાંક પર લપસ્યા વિના કારને ચલાવી શકાય તેવી મહત્તમ ઝડપ ........ $ms^{-1}$ છે ($g = 10 \,ms^{-2}$ લો)

  • A
    $40$
  • B
    $20$
  • C
    $15$
  • D
    $10$

Explore More

Similar Questions

$m$ દળનો એક મણકો $y = 4Cx^2$ પરવલય આકારમાં વાળેલા અને $\omega$ કોણીય ઝડપથી પરિભ્રમણ કરતા તાર પર બિંદુ $P(a, b)$ પર સ્થિર રહે છે (આકૃતિ જુઓ). $\omega$ નું મૂલ્ય શોધો (ઘર્ષણ અવગણો).

એક બાળક મેરી-ગો-રાઉન્ડ પર કેન્દ્રથી $2 \ m$ ના અંતરે ઊભું છે. બાળક અને મેરી-ગો-રાઉન્ડની સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.8$ છે. બાળક લપસી ન જાય તે માટે મેરી-ગો-રાઉન્ડને કેટલી મહત્તમ કોણીય ઝડપે ફેરવી શકાય ($rad/s$ માં)? ($g = 10 \ m/s^2$ લો)

ક્ષિતિજ સમાંતર રસ્તા પર ગતિ કરતી કાર વળાંક લેતી વખતે રસ્તાની બહાર ફેંકાઈ શકે છે,તેનું કારણ શું છે?

$1000 \,kg$ દળ ધરાવતું એક મોટર વાહન $30^{\circ}$ ના બેંકિંગ ખૂણા અને $0.2$ ઘર્ષણાંક ધરાવતા વર્તુળાકાર રસ્તા પર ગતિ કરી રહ્યું છે। તો મોટર વાહન પર લાગતું લંબબળ આશરે કેટલું હશે ($\,N$ માં)? (ગુરુત્વપ્રવેગ $= 10 \,ms^{-2}$)

$300 \; m$ ત્રિજ્યા ધરાવતો એક વર્તુળાકાર રેસટ્રેક $15^{\circ}$ ના ખૂણે ઢળતો (banked) છે. જો રેસ-કારના ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક $0.2$ હોય,તો:
$(a)$ ટાયરનો ઘસારો ટાળવા માટે રેસકારની શ્રેષ્ઠ ઝડપ કેટલી હશે,અને
$(b)$ લપસી ન જાય તે માટે મહત્તમ અનુમતિપાત્ર ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo