$KMnO_4$ નો રંગ શેના કારણે હોય છે?

  • A
    $L \to M$ ચાર્જ ટ્રાન્સફર ટ્રાન્ઝિશન
  • B
    $\sigma - \sigma ^*$ ટ્રાન્ઝિશન
  • C
    $M \to L$ ચાર્જ ટ્રાન્સફર ટ્રાન્ઝિશન
  • D
    $d - d$ ટ્રાન્ઝિશન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આયન લીલા રંગનો છે?

વિધાન : $Na_2CrO_4$ નું પાણીમાં દ્રાવણ ઘેરા રંગનું હોય છે.
કારણ : $Na_2CrO_4$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક $+VI$ છે.

કઈ મિશ્રધાતુ 'શેપ મેમરી' (આકાર સ્મૃતિ) નો ગુણધર્મ ધરાવે છે?

ખાલી જગ્યા પૂરો:
$(1)$ $KMnO_4$ અને $K_2Cr_2O_7$ સાથે અનુમાપન કરવા માટે ......... ઍસિડ ઉમેરવામાં આવે છે.
$(2)$ પોટેશિયમ ડાયક્રોમેટના સ્ફટિકો ......... રંગના હોય છે,જ્યારે પોટેશિયમ ક્રોમેટના સ્ફટિકો ......... રંગના હોય છે.
$(3)$ $MnO_4^{2-}$ નો રંગ ......... છે અને $MnO_4^-$ નો રંગ ......... છે.

નીચેનામાંથી કયું સંયોજન $d-d$ સંક્રમણને કારણે રંગ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo