$22 \Omega \pm 5 \%$ ના અવરોધ માટે કલર કોડ $..........$ છે.

  • A
    કથ્થઈ - કથ્થઈ - કાળો - સોનેરી
  • B
    લાલ - લાલ - કથ્થઈ - રૂપેરી
  • C
    લાલ - લાલ - કાળો - સોનેરી
  • D
    લાલ - લાલ - નારંગી - રૂપેરી

Explore More

Similar Questions

કાર્બન અવરોધક કે જેમાં કથ્થઈ,કાળો અને કથ્થઈ રંગના પટ્ટાઓ છે,તેનો અવરોધ કેટલો હશે? ............. $\Omega$

એક કાર્બન ફિલ્મ રઝિસ્ટરનો કલર કોડ લીલો,કાળો,જાંબલી,સોનેરી છે. રઝિસ્ટરનું મૂલ્ય કેટલું છે?

આપેલ અવરોધકનું અવરોધ મૂલ્ય .......... $k\Omega$ છે.

એક કાર્બન અવરોધક પર જાંબલી,પીળો,કથ્થઈ અને સોનેરી રંગની પટ્ટીઓ છે. તેનો અવરોધ .............. $\Omega$ છે.

આકૃતિમાં કલર કોડ ધરાવતો કાર્બન અવરોધ દર્શાવેલ છે. અવરોધ પર ચોથો પટ્ટો નથી. અવરોધનું મૂલ્ય કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo