બે કેપેસિટરોના સમાંતર જોડાણની સંયુક્ત કેપેસિટન્સ,શ્રેણી જોડાણની સંયુક્ત કેપેસિટન્સ કરતા ચાર ગણી છે. આનો અર્થ એ છે કે:

  • A
    તેમની કેપેસિટન્સ સમાન છે
  • B
    તેમની કેપેસિટન્સ $1\,\mu F$ અને $2\,\mu F$ છે
  • C
    તેમની કેપેસિટન્સ $0.5\,\mu F$ અને $1\,\mu F$ છે
  • D
    તેમની કેપેસિટન્સ અનંત છે

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં ત્રણ કેપેસિટરો $C_1$,$C_2$ અને $C_3$ ને $V$ પોટેન્શિયલ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવ્યા છે. નીચેનામાંથી કઈ સ્થિતિ સાચી છે?

કેપેસિટરોના સંયોજનની જરૂરિયાત અને તેના જોડાણની રીતો સમજાવો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસીટન્સ શોધો ($\mu F$ માં).

આપેલ તંત્રમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેટલો થાય?

$C_1$,$C_2$ અને $C_3$ કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરને $V$ e.m.f. ના સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ત્રણેય કેપેસિટર પરના સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo