સંકીર્ણ $[Pt(NH_3)_4]^{2+}$ $.....$ બંધારણ ધરાવે છે.

  • A
    સમચોરસ
  • B
    સમચતુષ્ફલકીય
  • C
    પિરામિડલ
  • D
    પંચકોણીય

Explore More

Similar Questions

નીચેની સ્પીસીઝ $NH_3$,$[PtCl_4]^{2-}$,$PCl_5$,અને $BCl_3$ માં મધ્યસ્થ પરમાણુના સંકરણનો સાચો ક્રમ કયો છે?

નીચેના સંકીર્ણો $[Mn(CN)_6]^{3-}$ અને $[CoF_6]^{3-}$ માં રહેલા ધાતુઓનું સંકરણ અનુક્રમે શું છે?

$[Co(NH_3)_6]^{3+}$ સંકીર્ણમાં કયા પ્રકારનું સંકરણ જોવા મળે છે?

નીચેનામાંથી કેટલી સ્પીસીઝ $sp^3 d^2$ સંકરણમાં સામેલ છે: $[Co(NH_3)_6]^{3+}, SF_6, [CrF_6]^{3-}, [CoF_6]^{3-}, [Mn(CN)_6]^{3-}$ અને $[MnCl_6]^{3-}$?

$Ni(CO)_4$ વિશેનું અયોગ્ય વિધાન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo