સંકીર્ણ સંયોજનો $[Co(NH_3)_6][Cr(C_2O_4)_3]$ અને $[Cr(NH_3)_6][Co(C_2O_4)_3]$ કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે?

  • A
    બંધન સમઘટકતા
  • B
    ભૌમિતિક સમઘટકતા
  • C
    સવર્ગ સમઘટકતા
  • D
    આયનીકરણ સમઘટકતા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સંકીર્ણ સૌથી વધુ પેરામેગ્નેટિક ગુણધર્મ દર્શાવે છે? (જ્યાં $gly = {\text{ગ્લાયસીન}}$,$en = {\text{ઈથિલીનડાયએમાઈન}}$,અને $bpy = {\text{બાયપાયરિડિલ}}$ ઘટકો છે. પરમાણુ ક્રમાંક $Ti = 22, V = 23, Fe = 26, Co = 27$)

નીચેનામાંથી કયો સંકીર્ણ એનાન્શિયોમર્સની જોડી તરીકે અસ્તિત્વ ધરાવે છે?

$Fe^{3+}$ આયન સાથે $CN^{-}$ લિગેન્ડ જોડાવાથી મળતા સંકીર્ણની ચુંબકીય ચાકમાત્રાનું સૈદ્ધાંતિક મૂલ્ય .......... $B.M.$ હશે.

કયા સંયોજનની ચુંબકીય ચાકમાત્રા $4.90 \ B.M.$ જેટલી છે?

$[Pt(NH_3)_4Cl_2]Br_2$ અને $[Pt(NH_3)_4Br_2]Cl_2$ એ કયા પ્રકારના સમઘટકો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo