સામાન્ય કાચનું બંધારણ શું છે?

  • A
    $Na_2O \cdot CaO \cdot 6SiO_3$
  • B
    $Na_2O \cdot Al_2O_3 \cdot SiO_2$
  • C
    $CaO \cdot Al_2O_3 \cdot SiO_2$
  • D
    $Na_2O \cdot CaO \cdot 6SiO_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન સ્વભાવે એસિડિક નથી?

ખોટું વિધાન ઓળખો.

નીચેના નાઈટ્રેટ્સ પૈકી,લેડ નાઈટ્રેટ,સિલ્વર નાઈટ્રેટ અને એમોનિયમ નાઈટ્રેટ; જે કોઈ પણ ઘન અવશેષ છોડ્યા વિના વિઘટન પામે છે તે કયું છે?

નીચેની પ્રક્રિયાઓ સમજાવો:
$(a)$ સિલિકોનને કોપરની હાજરીમાં ઊંચા તાપમાને મિથાઈલ ક્લોરાઈડ સાથે ગરમ કરવામાં આવે છે;
$(b)$ સિલિકોન ડાયોક્સાઈડની હાઈડ્રોજન ફ્લોરાઈડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે;
$(c)$ $CO$ ને $ZnO$ સાથે ગરમ કરવામાં આવે છે;
$(d)$ જલીયકૃત એલ્યુમિનાની જલીય $NaOH$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે.

કયો ક્લોરાઇડ જળવિભાજન પામી શકતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo