સંયોજન $A$ ની $Na$ સાથે પ્રક્રિયા કરતા $B$ મળે છે,અને $PCl_{5}$ સાથે પ્રક્રિયા કરતા $C$ મળે છે. $B$ અને $C$ એકબીજા સાથે પ્રક્રિયા કરીને ડાયઈથાઈલ ઈથર આપે છે. $A, B$ અને $C$ નો ક્રમ કયો છે?

  • A
    $C_{2}H_{5}OH, C_{2}H_{6}, C_{2}H_{5}Cl$
  • B
    $C_{2}H_{5}OH, C_{2}H_{5}Cl, C_{2}H_{5}ONa$
  • C
    $C_{2}H_{5}Cl, C_{2}H_{6}, C_{2}H_{5}OH$
  • D
    $C_{2}H_{5}OH, C_{2}H_{5}ONa, C_{2}H_{5}Cl$

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયામાં $A$ ને ઓળખો.

નીચેનામાંથી કયો આલ્કોહોલ ઓરડાના તાપમાને લ્યુકાસ પ્રક્રિયક સાથે લગભગ તરત જ સફેદ ધૂંધળાપણું (turbidity) આપે છે?
$(i)$ $n-$બ્યુટેનોલ
$(ii)$ $tert-$બ્યુટેનોલ
$(iii)$ બેન્ઝાઈલ આલ્કોહોલ
$(iv)$ એલાઈલ આલ્કોહોલ

સીસાની પાઈપોનું ક્ષારણ કોના દ્વારા ઝડપથી થાય છે?

નીચેનામાંથી કયું સંયોજન $P + I_2$,ત્યારબાદ $AgNO_2$,$HNO_2$ અને અંતે $NaOH$ સાથે પ્રક્રિયા કરવાથી વાદળી રંગ આપે છે?

Difficult
View Solution

પ્રોપીન એ કોના ડિહાઇડ્રોજનેશન દ્વારા મેળવવામાં આવતી નીપજ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo