પ્રક્રિયામાં સંયોજન $X$ શું છે: $X$ $\xrightarrow{CH_3MgI} Y$ $\xrightarrow{\text{hydrolysis}} Mg(OH)I + CH_3COOH$

  • A
    $CH_3CHO$
  • B
    $CO_2$
  • C
    $(CH_3)_2CO$
  • D
    $HCHO$

Explore More

Similar Questions

જો આપણે રીમર-ટીમેન પ્રક્રિયામાં ક્લોરોફોર્મની જગ્યાએ પાયરીન $(CCl_4)$ નો ઉપયોગ કરીએ,તો બનતી નીપજ કઈ છે?

નીચેનામાંથી કોનું જળવિભાજન કરવાથી એસિટિક એસિડ મળે છે?

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

નીચેનામાંથી કયા સોપાનના ક્રમ દ્વારા આલ્કોહોલ $RCH_2CH_2OH (X)$ ને $RCH_2CH_2COOH (Y)$ માં રૂપાંતરિત કરી શકાય છે?

પ્રક્રિયા $CH_3-CH=CH_2 \xrightarrow{(CO + H_2O)/H^{+}} CH_3-CH(COOH)-CH_3$ ને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo