કયા સંયોજનમાં નિકલનો ઓક્સિડેશન આંક સૌથી ઓછો છે?

  • A
    $Ni(CO)_4$
  • B
    $(CH_3COO)_2Ni$
  • C
    $NiO$
  • D
    $NiCl_2(PPh_3)_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંકીર્ણ માટે મધ્યસ્થ ધાતુ પરમાણુના ઓક્સિડેશન આંક અને સવર્ગ આંકનો સરવાળો મહત્તમ છે?

બ્રાઉન રિંગ સંકીર્ણ $[Fe(H_2O)_5NO]SO_4$ માં $Fe$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

સંકીર્ણ સંયોજન $[Co(NH_3)_4(H_2O)Br](NO_3)_2$ નું $IUPAC$ નામ શું છે?

$IUPAC$ નામ પ્રણાલી મુજબ નીચેના સંયોજનનું નામ લખો: $[(NH_3)_4Co(\mu-Cl)(\mu-NO_2)Co(NH_3)_4](SO_4)_2$

$IUPAC$ નામકરણ મુજબ,$[Cu(NH_3)_4](NO_3)_2$ સંયોજનનું સાચું નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo