ફોસ્ફરસ ઓક્સિક્લોરાઈડ $(POCl_3)$ ની હાજરીમાં સેલિસિલિક એસિડને ફિનોલ સાથે ગરમ કરવાથી મળતું સંયોજન કયું છે?

  • A
    સેલોલ
  • B
    એસ્પિરિન
  • C
    ઓઈલ ઓફ વિન્ટરગ્રીન
  • D
    $o-$ક્લોરોબેન્ઝોઈલ ક્લોરાઈડ

Explore More

Similar Questions

વિધાન : રિસોર્સિનોલ $FeCl_3$ ના દ્રાવણને જાંબલી બનાવે છે.
કારણ : રિસોર્સિનોલમાં ફિનોલિક સમૂહ હોય છે.

ફિનોલનો ઉપયોગ ....... તરીકે થાય છે?

એસ્પિરિન $CH_3COCl$ ની કોની સાથેની પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $X$ અને $Y$ અનુક્રમે શું છે?
$C_6H_5N_2^+X^-$ $\xrightarrow{C_2H_5OH} X$ $\xrightarrow[\text{anhy. } AlCl_3]{CO, HCl} Y$

નીચેનામાંથી કયું સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટમાં દ્રાવ્ય થશે નહીં?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo