$25^{\circ} C$ તાપમાને સોડિયમ બાયકાર્બોનેટના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરતું સંયોજન કયું છે?

  • A
    $C_6H_5OH$
  • B
    $CH_3COCl$
  • C
    $CH_3CONH_2$
  • D
    $CH_3COOC_2H_5$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનો ઉપયોગ ખાદ્ય પ્રિઝર્વેટિવ (food preservative) તરીકે થાય છે?

નીચેનામાંથી કયો પ્રક્રિયક પ્રોપિયોનિક એસિડનું $1-$પ્રોપેનોલમાં રૂપાંતર કરશે?

$CH_2=CH-CO-OCH_3$ (મિથાઈલ એક્રિલેટ,bp $81^\circ C$) + $CH_3-CH_2-CH_2-CH_2-OH$ ($n$-બ્યુટાઈલ આલ્કોહોલ,bp $117^\circ C$) $\xrightarrow{TsOH, \Delta} (A)$ (bp $145^\circ C$) + $CH_3OH$ (bp $65^\circ C$). ઉપરની પ્રક્રિયાની નીપજ $(A)$ શું છે?

Difficult
View Solution

કાર્બોક્સિલિક એસિડના એસ્ટરીકરણમાં,અન્ય પ્રક્રિયક કયો છે?

નીચેનામાંથી કયો ક્રિયાશીલ સમૂહ ડાયબોરેન $(B_2H_6)$ દ્વારા રિડક્શન પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo