જાતિઓ લાંબા સમયગાળા દરમિયાન બદલાતી રહે છે તે ખ્યાલને શું કહેવામાં આવે છે?

  • A
    ઇકોસિસ્ટમ (પરિસ્થિતિકીય તંત્ર)
  • B
    સ્વયંભૂ સર્જન (Spontaneous generation)
  • C
    જૈવિક ઉત્ક્રાંતિ (Organic evolution)
  • D
    જનીનિક પુનઃસંયોજન (Genetic recombination)

Explore More

Similar Questions

લાંબા ગાળાનું અનુકૂલન..... છે.

ભૌગોલિક અને પ્રજનન અલગતા (isolation) સૌથી નજીકથી કોની સાથે સંકળાયેલ છે?

પેપર્ડમોથ $(Biston \text{ } betularia)$ માં ઔદ્યોગિક અતિકૃષ્ણતા (Industrial melanism) એ શેનું ઉદાહરણ છે?

પ્રતિરોધક બેક્ટેરિયાની પસંદગી અને ઔદ્યોગિક મેલેનિઝમ એ $:-$ નું ઉદાહરણ છે.

નીચેનામાંથી શાના પરિણામે વનસ્પતિજાતિના નિમ્ન અને સરળ સ્વરૂપોમાંથી ઉચ્ચ અને જટિલ સ્વરૂપો વિકાસ પામ્યા?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo