વિદ્યુતવિભાજ્ય દ્રાવણની વાહકતા મંદન કરવાથી ઘટે છે,તેનું કારણ શું છે?

  • A
    એકમ કદ દીઠ આયનોની સંખ્યામાં ઘટાડો
  • B
    આયનોની આયનીય ગતિશીલતામાં વધારો
  • C
    આયનીકરણની ટકાવારીમાં વધારો
  • D
    એકમ કદ દીઠ આયનોની સંખ્યામાં વધારો

Explore More

Similar Questions

$CaF_2$ ના સંતૃપ્ત દ્રાવણ માટે,સાચો સંબંધ પસંદ કરો-

$298 \text{ K}$ તાપમાને $0.02 \text{ M}$ $KCl$ દ્રાવણની વાહકતા $0.0123 \text{ } \Omega^{-1} \text{ cm}^{-1}$ છે. જો આ દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ $120 \text{ } \Omega$ હોય, તો કોષ અચળાંકનું મૂલ્ય કેટલું હશે ($\text{ cm}^{-1}$ માં)?

પ્રબળ વિદ્યુતવિભાજ્ય માટે,મોલર વાહકતા વિરુદ્ધ (સાંદ્રતા)$^{1/2}$ નો આલેખ એક સીધી રેખા છે,જેનો ઢાળ ઋણ છે. ઢાળનો સાચો એકમ કયો છે?

એક ઇલેક્ટ્રોલાઇટના $0.8 \ M$ દ્રાવણની અવરોધકતા $5 \times 10^{-3} \ \Omega \ cm$ છે. તેની મોલર વાહકતા $..... \times 10^4 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે. (નજીકનો પૂર્ણાંક)

$23 \ ^oC$ તાપમાને $0.1 \ N \ KCl$ દ્રાવણની વિશિષ્ટ વાહકતા $0.012 \ \Omega^{-1} \ cm^{-1}$ છે. સમાન તાપમાને દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ $55 \ \Omega$ માલૂમ પડ્યો હતો. તો કોષ અચળાંક .............. $cm^{-1}$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo