સંયોજન $[X(SO_4)(NH_3)_5]Cl$ માં $X$ નો સવર્ગ આંક (coordination number) અને ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલા હશે?

  • A
    $6$ અને $4$
  • B
    $10$ અને $3$
  • C
    $2$ અને $6$
  • D
    $6$ અને $3$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સોડિયમ હેક્ઝાફ્લોરોએલ્યુમિનેટ$(III)$ નું સૂત્ર છે?

$K_2[Zn(OH)_4]$ એ કયા સવર્ગ સંયોજનનું અણુસૂત્ર છે?

$\left[ Fe(CN)_6 \right]^{4-}$ સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ આયનનો ઓક્સિડેશન આંક કેટલો છે?

હેકઝા-એકવા મેંગેનીઝ $(II)$ ફોસ્ફેટનું સૂત્ર ...... છે.

$[Fe(O_2)(CN)_4Cl]^{4-}$ નું $IUPAC$ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo