સવર્ગ સંયોજનોમાં ધાતુનો સવર્ગ આંક એટલે

  • A
    પ્રાથમિક સંયોજકતા જેટલો જ
  • B
    પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતાનો સરવાળો
  • C
    દ્વિતીયક સંયોજકતા જેટલો જ
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

સંકીર્ણ આયન $[Cr(H_2O)_6]^{3+}$ માં $Cr$ નો સવર્ગ આંક કેટલો છે?

નીચેના પદો વ્યાખ્યાયિત કરો: હોમોલેપ્ટિક અને હેટરોલેપ્ટિક સંકીર્ણ.

નીચેનામાંથી મોનોડેન્ટેટ લિગાન્ડ ધરાવતું સંકીર્ણ ઓળખો:

ઓક્સિહિમોગ્લોબિનમાં $Fe(II)$ નો સવર્ગાંક .......... થશે.

તટસ્થ લિગાન્ડ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo