વોલ્ટેજ ગેઇન $({A_v})$ અને લોડ અવરોધ $({R_L})$ વચ્ચેનો સાચો વક્ર કયો છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

બે એમ્પ્લીફાયર એક પછી એક શ્રેણીમાં (કેસ્કેડ) જોડાયેલા છે. પ્રથમ એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન $10$ છે અને બીજાનો વોલ્ટેજ ગેઇન $20$ છે. જો ઇનપુટ સિગ્નલ $0.01\, V$ હોય,તો આઉટપુટ $ac$ સિગ્નલ ........$V$ હશે.

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન $(A)$: ફોરવર્ડ બાયસ સ્થિતિમાં આદર્શ ડાયોડનો અવરોધ શૂન્ય હોય છે.
વિધાન $(B)$: હાફ-વેવ રેક્ટિફાયરમાં,લોડ કરંટ ઇનપુટ સિગ્નલના દરેક અડધા ચક્ર માટે જ વહે છે.
વિધાન $(C)$: બ્રેકડાઉન વિસ્તારમાં,ઝેનર ડાયોડ અચળ વોલ્ટેજ સ્ત્રોત તરીકે વર્તે છે.

$10, 20$ અને $30$ વોલ્ટેજ ગેઈન ધરાવતા ત્રણ એમ્પ્લીફાયર શ્રેણીમાં જોડાયેલા છે. જો ઇનપુટ સિગ્નલનું મહત્તમ મૂલ્ય $1 mV$ હોય, તો આઉટપુટ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય કેટલું હશે ($\,V$ માં)?

શ્રેણીમાં જોડાયેલા બે એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન $8$ અને $12.5$ છે. જો ઇનપુટ સિગ્નલનો વોલ્ટેજ $200 \mu V$ હોય, તો આઉટપુટ સિગ્નલનો વોલ્ટેજ કેટલો હશે?

આકૃતિમાં $RC$ કપલ્ડ એમ્પ્લીફાયરનો ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ દર્શાવેલ છે. એમ્પ્લીફાયરની બેન્ડવિડ્થ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo