વંદાના પગમાં રહેલા ખંડોની ગોઠવણીનો સાચો ક્રમ કયો છે?

  • A
    ટીબિયા,ટ્રોકેન્ટર,ફીમર,ટાર્સસ અને કોક્સા
  • B
    ટ્રોકેન્ટર,કોક્સા,ટીબિયા,ફીમર અને ટાર્સસ
  • C
    કોક્સા,ફીમર,ટ્રોકેન્ટર,ટીબિયા અને ટાર્સસ
  • D
    કોક્સા,ટ્રોકેન્ટર,ફીમર,ટીબિયા અને ટાર્સસ

Explore More

Similar Questions

$Blatta$ પ્રજાતિના વંદાને શું કહેવામાં આવે છે?

એક શબ્દ અથવા એક વાક્યમાં ઉત્તર આપો. વંદાના ઉદરમાં કેટલા ખંડો આવેલા હોય છે?

નીચે આપેલ લક્ષણો પૈકી કયું લક્ષણ વંદા $(Periplaneta \text{ } americana)$ માં જોવા મળતું નથી?

વંદાના બંને જાતિઓમાં,ગુદા સૂત્ર (anal cerci) નામની સંધિવાળી તંતુમય રચનાઓની જોડી કયા ખંડ પર જોવા મળે છે?

$Periplaneta$ એ $Blatta$ થી કઈ બાબતમાં અલગ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo