વર્ગીકરણ શ્રેણીબદ્ધતાનો સાચો ક્રમ કયો છે?

  • A
    પ્રજાતિ $\rightarrow$ કુળ $\rightarrow$ વર્ગ $\rightarrow$ ગોત્ર $\rightarrow$ સમુદાય $\rightarrow$ સૃષ્ટિ $\rightarrow$ જાતિ
  • B
    જાતિ $\rightarrow$ પ્રજાતિ $\rightarrow$ કુળ $\rightarrow$ ગોત્ર $\rightarrow$ વર્ગ $\rightarrow$ સમુદાય $\rightarrow$ સૃષ્ટિ
  • C
    જાતિ $\rightarrow$ કુળ $\rightarrow$ પ્રજાતિ $\rightarrow$ સૃષ્ટિ $\rightarrow$ ગોત્ર $\rightarrow$ વર્ગ $\rightarrow$ સમુદાય
  • D
    જાતિ $\rightarrow$ પ્રજાતિ $\rightarrow$ કુળ $\rightarrow$ વર્ગ $\rightarrow$ ગોત્ર $\rightarrow$ સમુદાય $\rightarrow$ સૃષ્ટિ

Explore More

Similar Questions

ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓના સમૂહથી કયો વર્ગક રચાય છે?

ત્રિનામી નામકરણમાં ત્રીજું નામ કોનું હોય છે?

નીચેના કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ $I$ (સજીવ)કોલમ $II$ (કુળ)કોલમ $III$ (ગોત્ર)
$i$. સૂર્યમુખી$a$. બ્લાટીડી$p$. ઓપિસથઓપોરા
$ii$. અળસિયું$b$. એસ્ટેરેસી$q$. ગ્લુમીફલોરી
$c$. મેગાસ્કોલિડીસી$r$. એન્યુરા
$s$. એસ્તેરેલ્સ

નામકરણના નિયમોનું વર્ણન કરો.

કેરીનું વૈજ્ઞાનિક નામ પસંદ કરો જે સૌપ્રથમ કેરોલસ લિનિયસ દ્વારા વર્ણવવામાં આવ્યું હતું.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo