આપેલ કેનોનિકલ બંધારણોની સાચી સ્થિરતાનો ક્રમ કયો છે?

  • A
    $I > II > III$
  • B
    $III > I > II$
  • C
    $I > III > II$
  • D
    $II > III > I$

Explore More

Similar Questions

ઈથાઈલ પ્રોપેનોએટ $(I)$, ઈથાઈલ પ્રોપેનોએટ $(II)$ અને ઈથેનાઈલ પ્રોપેનોએટ $(III)$ માં $C=O$ બંધ લંબાઈનો સાચો ક્રમ કયો છે?

નીચેનામાંથી કયું સંયોજન રેઝોનન્સ (અનુનાદ) દર્શાવતું નથી?

આપેલમાંથી સૌથી અસ્થિર સંસ્પંદન બંધારણ કયું છે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I :$ $CH_3-CH=C(CH_3)-CH=O$ ની ડાયપોલ મોમેન્ટ $CH_3-CH_2-CH_2-CH=O$ કરતા વધારે છે.
વિધાન $II :$ $CH_3-CH=CH-CH=O$ ની $C_1-C_2$ બંધ લંબાઈ $CH_3-CH_2-CH_2-CH=O$ ની $C_1-C_2$ બંધ લંબાઈ કરતા વધારે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો $:$

નીચેના વિધાનોને ધ્યાનમાં લો. કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?
$(a)$ $CH_2=CH-CH_2^+$ એ $CH_3-CH^+-CH_3$ કરતા વધુ સ્થાયી છે.
$(b)$ નેપ્થાલિનમાં બે પ્રકારના $C-C$ બંધ હોય છે.
$(c)$ દર્શાવેલ બંધારણો બંને માન્ય સંસ્પંદન બંધારણો છે.
$(d)$ ફિનાઈલ એનાયન એ સાયક્લોહેક્સાડાયનાઈલ એનાયન કરતા ઓછું સ્થાયી છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo