સંભાવના ઘનતા (કેન્દ્રથી અનંત અંતર સિવાય) વિશેનું સાચું વિધાન કયું છે?

  • A
    $2p$ કક્ષક માટે તે ઋણ હોઈ શકે છે.
  • B
    $3p$ કક્ષક માટે તે શૂન્ય હોઈ શકે છે.
  • C
    $1s$ કક્ષક માટે તે શૂન્ય હોઈ શકે છે.
  • D
    $2s$ કક્ષક માટે તે ક્યારેય શૂન્ય હોઈ શકતું નથી.

Explore More

Similar Questions

$Cu$ ની ઇલેક્ટ્રોન રચના નીચેના પૈકી કઈ છે?

પરમાણ્વીય કક્ષકોના સંદર્ભમાં $+ve$ અને $-ve$ ચિહ્નોનું મહત્વ સમજાવો.

ક્વોન્ટમ આંક $n = 3$ અને $l = 2$ ધરાવતી તમામ કક્ષકોમાં સમાઈ શકતા ઈલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા $......$ છે.

ક્રોમિયમ $(Cr)$ પરમાણુની સાચી ધરાવસ્થિતિની ઇલેક્ટ્રોનીય રચના કઈ છે?

$17$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વની ઇલેક્ટ્રોનિક રચના નીચેનામાંથી કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo