$ClO_n^-$ આણ્વીય આયન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $n$ નું મૂલ્ય ઘટતા,$Cl-O$ બંધ ક્રમાંક વધે છે
  • B
    $n$ નું મૂલ્ય વધતા,$Cl-O$ બંધ લંબાઈ વધે છે
  • C
    $n$ નું મૂલ્ય વધતા,મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક વધે છે
  • D
    $n$ નું મૂલ્ય વધતા,મધ્યસ્થ પરમાણુ પરના સંકરિત કક્ષકો વધે છે

Explore More

Similar Questions

$H_3PO_4$ માં ફોસ્ફરસની સંયોજકતા (ઓક્સિડેશન અવસ્થા) કેટલી છે?

સલ્ફર તત્વ દ્વારા કઈ ઓક્સિડેશન અવસ્થા(ઓ) દર્શાવવામાં આવે છે?

જો $A$ ની સંયોજકતા $3$ અને $B$ ની સંયોજકતા $2$ હોય,તો બનતા સંયોજનનું સૂત્ર શું હશે?

નીચેનામાંથી કઈ જોડીના તત્વો તેમના વિવિધ સંયોજનોમાં $+7$ ની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે? (પરમાણુ ક્રમાંક: $Cr=24, V=23, Mn=25, Cl=17, S=16$)

આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વોના ઓક્સિડેશન આંક વિશે માહિતી આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo