$H_{2}^{+}$ અને $H_{2}^{-}$ ના સંદર્ભમાં સાચું વિધાન કયું છે?

  • A
    બંને $H_{2}^{+}$ અને $H_{2}^{-}$ સમાન રીતે સ્થાયી છે
  • B
    બંને $H_{2}^{+}$ અને $H_{2}^{-}$ અસ્તિત્વ ધરાવતા નથી
  • C
    $H_{2}^{-}$ એ $H_{2}^{+}$ કરતા વધુ સ્થાયી છે
  • D
    $H_{2}^{+}$ એ $H_{2}^{-}$ કરતા વધુ સ્થાયી છે

Explore More

Similar Questions

જો અન્ય પરિબળો અચળ હોય,તો નીચેનામાંથી કયો બંધ ક્રમાંક સૌથી ઓછી બંધ લંબાઈને અનુરૂપ છે?

નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$I$. $O_2$ માંથી $O_2^{2+}$ માં રૂપાંતર દરમિયાન બંધ ક્રમાંક ઘટે છે.
$II$. $O_2$ માંથી $O_2^{2+}$ માં રૂપાંતર દરમિયાન ચુંબકીય ગુણધર્મ બદલાતો નથી.
$III$. $O_2$ માંથી $O_2^{2+}$ માં રૂપાંતર દરમિયાન બંધ લંબાઈ ઘટે છે.
$IV$. $O_2^{2-}$ અને $B_2$ નો બંધ ક્રમાંક સમાન છે.
સાચા વિધાનો ઓળખો.

નીચેનામાંથી સમાન બંધ ક્રમાંક (bond order) ધરાવતા આયનોને ઓળખો.
$I$. $CN^{-}$
$II$. $N_2^{+}$
$III$. $O_2^{2-}$
$IV$. $NO^{+}$

નીચેનામાંથી કયું ડાયમેગ્નેટિક (પ્રતિચુંબકીય) છે?

હાઇડ્રોજન $(H_2)$ અણુની ઇલેક્ટ્રોન રચના,બંધક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo