$[BF_4]^-$ માં બોરોનની સહસંયોજકતા (covalency) અને ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે છે:

  • A
    $4$ અને $3$
  • B
    $4$ અને $4$
  • C
    $3$ અને $4$
  • D
    $3$ અને $5$

Explore More

Similar Questions

જ્યારે બોરેક્સને પ્લેટિનમ લૂપ પર $CoO$ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે બનતો વાદળી રંગનો મણકો મુખ્યત્વે શેને કારણે હોય છે?

સમૂહ $13$ ના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યાનો સાચો ક્રમ કયો છે?

વિધાન-$1$ : ઓર્થોબોરિક એસિડ પાણીમાં નિર્બળ મોનોબેઝિક એસિડ તરીકે વર્તે છે.
વિધાન-$2$ : ઓર્થોબોરિક એસિડ પાણીમાં પ્રોટોન દાતા તરીકે વર્તે છે.

$Al$,$Ga$,$In$ ના ગલનબિંદુઓનો સાચો ક્રમ કયો છે?

આપેલ પ્રક્રિયામાં $X$ વિશેનું અસત્ય વિધાન કયું છે?
$BF_3 + LiAlH_4 \xrightarrow{\text{Ether}} X + LiF + AlF_3$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo