એક સમયુગ્મી ઊંચા છોડનું વામન છોડ સાથે સંકરણ કરાવતા $F_2$ પેઢીમાં છોડનું પ્રમાણ શું મળશે?

  • A
    બધા જ સમયુગ્મી વામન
  • B
    બધા જ વિષમયુગ્મી ઊંચા
  • C
    એક સમયુગ્મી ઊંચા,એક સમયુગ્મી વામન અને બે વિષમયુગ્મી ઊંચા
  • D
    બે ઊંચા અને બે વામન

Explore More

Similar Questions

જ્યારે એક જ જનીનના અલગ-અલગ વિકલ્પી કારકો (alleles) વ્યક્તિમાં હાજર હોય,ત્યારે તે વ્યક્તિને શું કહેવાય?

મેન્ડેલિયન મોનોહાઈબ્રિડ ક્રોસમાં,$F_2$ પેઢીમાં સ્વરૂપ પ્રકારનું પ્રમાણ $3:1$ હોય છે. $F_1$ પેઢીમાં કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે?

જ્યારે કોઈ વ્યક્તિમાં જનીનના બે અલગ-અલગ વિકલ્પો (alleles) હાજર હોય,ત્યારે આ સ્થિતિને શું કહેવામાં આવે છે?

જો સમયુગ્મી ઊંચા છોડનું સંકરણ નીચા છોડ સાથે કરવામાં આવે,તો સંતતિમાં પ્રમાણ શું હશે?

વાંકડિયા વાળ ધરાવતી માતા અને સીધા વાળ ધરાવતા પિતાના લગ્નથી $8$ બાળકોનો જન્મ થાય છે. તો વાંકડિયા અને સીધા વાળ ધરાવતા બાળકોનું પ્રમાણ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo