$900 \ V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ધરાવતી બે પ્લેટો વચ્ચે પ્રવેગિત થતા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ આશરે કેટલી હશે ($nm$ માં)?

  • A
    $0.015$
  • B
    $0.01$
  • C
    $0.02$
  • D
    $0.04$

Explore More

Similar Questions

$E$ જેટલી ગતિઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. જો ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $\frac{E}{4}$ થાય,તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થશે?

$V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત થયેલા $\alpha$-કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી છે?

સ્થિર સ્થિતિમાંથી સમાન સ્થિતિમાન દ્વારા પ્રવેગિત થતા $\alpha$-કણ અને પ્રોટોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર $\frac{1}{\sqrt{m}}$ છે. $m$ નું મૂલ્ય $........$ છે.

દ્રવ્ય તરંગો (matter waves) કોને કહેવાય છે? આ દ્રવ્ય તરંગોનો ઉપયોગ કરતા સાધનોના નામ આપો.

જો સમાન દ-બ્રોગ્લી તરંગલંબાઈ ધરાવતા ઇલેક્ટ્રોન, આલ્ફા કણ અને પ્રોટોનની ગતિઊર્જા અનુક્રમે $\varepsilon_1, \varepsilon_2$ અને $\varepsilon_3$ હોય, તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo